News of Monday, 12th January 2026
ઈ કરી ને..

ગઈકાલે રાજકોટ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં હાજરી આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે પૂર્વ કર્ણાટકના રાજ્યપાલ અને પૂર્વ નાણામંત્રી શ્રી વજુભાઈ વાળાએ ઉષ્માભેર નરેન્દ્રભાઈને આવકાર્યા હતા. તેમની સાથે કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ નજરે પડે છે. અન્ય તસ્વીરમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે.મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઈ), સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી જયમીન ઠાકર અને દંડક શ્રી મનીષભાઈ રાડીયા તથા મહિલા ભાજપ અગ્રણી શ્રીમતિ સોનલબેન વસાણી નરેન્દ્રભાઈનું અભિવાદન કરતા નજરે પડે છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
