News of Tuesday, 13th January 2026
ઈરાનના ઈસ્ફહાન શહેરમાં ભીષણ આગજની: રસ્તાઓ પર હજારો પ્રદર્શનકારીઓ: મધ્યરાત્રિએ આગ અને અરાજકતાના દ્રશ્યો સર્જાયા

ઈરાનના મધ્યમાં આવેલા ઈસ્ફહાન શહેરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અને 'ધ ઈન્ડિપેન્ડન્ટ પર્શિયન' દ્વારા પ્રાપ્ત કરાયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે શહેરના રસ્તાઓ પર ભીષણ આગ લાગી છે અને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રાતના અંધકારમાં આગની જ્વાળાઓ અને લોકોના ટોળાએ સરકાર સામેના રોષની સાબિતી આપી છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
