News of Wednesday, 14th January 2026
અમેરિકા સાથેના વેપાર યુદ્ધ છતાં ચીનનો વેપાર સરપ્લસ ૨૦૨૫માં રેકોર્ડ ૧.૨ ટ્રિલિયન ડોલરે પહોંચ્યો

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ અને અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે પણ ચીને વર્ષ ૨૦૨૫માં વેપાર ક્ષેત્રે જંગી સફળતા મેળવી છે. ચીનનો ટ્રેડ સરપ્લસ (વેપાર પુરાંત) રેકોર્ડબ્રેક ૧.૨ ટ્રિલિયન ડોલરના આંકડાને સ્પર્શી ગયો છે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને ટેરિફ છતાં ચીની નિકાસમાં આ જંગી વધારો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં હજુ પણ ચીનનું પ્રભુત્વ યથાવત છે. આ આંકડા વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ માટે પણ આશ્ચર્યજનક સાબિત થયા છે
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
