News of Wednesday, 14th January 2026
દિગ્વિજય સિંહ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારી નહીં કરે: ૯ એપ્રિલે કાર્યકાળ પૂર્ણ થશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે જાહેરાત કરી છે કે તેઓ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારી નોંધાવશે નહીં. તેમનો વર્તમાન કાર્યકાળ આગામી ૯ એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પક્ષના દિગ્ગજ નેતા તરીકે જાણીતા દિગ્વિજય સિંહના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. તેઓ ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં કઈ ભૂમિકા ભજવશે તે અંગે અટકળો શરૂ થઈ છે
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
