News of Thursday, 15th January 2026
ભારત બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ: ૨ લાખથી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ
ડીપીઆઈઆઈટી દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં રેકોર્ડ વધારો, ભારતીય ઉદ્યોગસાહસિકતા માટે ગૌરવની ક્ષણ.

ભારતે વૈશ્વિક ફલક પર પોતાની ધાક જમાવતા વિશ્વના ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) ના તાજેતરના આંકડા મુજબ, ભારતમાં હવે ૨ લાખથી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. આ સિદ્ધિ દેશમાં યુવા સાહસિકો અને ઇનોવેશન માટેના સાનુકૂળ વાતાવરણની સાબિતી આપે છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
