News of Thursday, 15th January 2026
ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા: પ્રતિ કિલોનો ભાવ ૨.૯૦ લાખને પાર
સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓમાં તેજીનો તોફાની દોર, રોકાણકારોમાં ખુશી અને ખરીદદારોમાં ચિંતા.

નવી દિલ્હી : ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, બુલિયન માર્કેટમાં ચાંદીની ચમક ઓર વધી છે. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવે ઐતિહાસિક સપાટી કુદાવી છે. તાજેતરના અહેવાલો મુજબ, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા ૨.૯૦ લાખની વિક્રમી સપાટીને પાર કરી ગયો છે. આ ઓલ-ટાઈમ હાઈ પ્રાઈસ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને ઔદ્યોગિક માંગમાં વધારાને કારણે ચાંદીના ભાવમાં આ ઉછાળો જોવા મળી રહ્યો છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
