<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દક્ષિણ ગુજરાતમાં બચાવ કામગીરી પૂર્ણતાના આરે: હવે રાહત અને પુનઃસ્થાપન પર ફોકસ વધાર્યું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક : વલસાડ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના મોસમના સરેરાશ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં ૯૦.૯૮ ટકા સરેરાશ અને નવસારીમાં ૯૫.૧૩ ટકા સરેરાશ વરસાદ થયો:અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૪૦,૫૦૦ લોકોનું સ્થળાંતર અને ૬૩૬૭ લોકોનું રેસ્ક્યુ કરાયું :૩૬૫ માર્ગો પુર્વવત કરાયા – સુરત-વલસાડ અને નવસારીમાં માર્ગોના કામોના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે ચિફ એન્જિનીયર અને ઓ.એસ.ડી.ને ખાસ ફરજ સોંપાઈ:૨૨૫ જે.સી.બી., ૧૫૦૦થી વધુ મશીનરી સાથે ૧૫૦૦ જેટલા કર્મચારીઓ માર્ગો પુર્વવત કરવામાં સેવારત :રાત્રી સુધીમાં યુદ્ધના ધોરણે પુર્વવત કરવા ૩૫૦ ટીમો અને ૧૦૦૦ વીજ કર્મીઓ ફરજરત 7:53 PM IST

 રસુલપરાના રહિમ ઉર્ફે જામનગરી અને મનહર સોસાયટીના વસીમ ઉર્ફે શાહબાઝને ત્રણ પિસ્‍તોલ-તમંચા સાથે ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા : જુઓ વિડિયો : બંને પાસેથી આઠ જીવતા કાર્ટીસ પણ કબ્‍જેઃ એએસઆઇમહેશભાઇ સોલંકી, ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઇ મારવીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, ધારાભાઇ વાનરીયા અને જયરાજસિંહ કોટીલાની બાતમીથી વાવડી રસુલપરા રોડ, અમુલ સર્કલ પાસે દરોડા બંને શખ્‍સોની અગાઉ પણ હથીયારો અને મારામારી, ધાકધમકીના ગુનાઓમાં સંડોવણીઃ જામનગરી તો પાસામાં પણ જઇ આવ્‍યો હતો ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા, વી. ડી. ડોડીયાની ટીમોએ બે અલગ અલગ કામગીરી કરી ગેરકાયદે ત્રણ હથીયારો અને જીવતા કાર્ટીસ સાથે બે શખ્‍સને પકડયા હતાં2:28 PM IST

ક્રિકેટના સર્વકાલીન શ્રેષ્‍ઠ ઓલરાઉન્‍ડર સર ગારફિલ્‍ડ (ગેરી) સોબર્સ : ક્રિકેટ જગતે ગુમાવ્‍યા મહાન ખેલાડી : જ્જ૧૯૫૮માં પાકિસ્‍તાન સામે સોબર્સે તેમની પ્રથમ ટેસ્‍ટ સદી ફટકારી અણનમ ૩૬૫ રન બનાવ્‍યા અને એક ઇનિંગમાં સૌથી વધુ વ્‍યક્‍તિગત સ્‍કોરનો નવો રેકોર્ડ સ્‍થાપિત કર્યો હતો. જ્જસોબર્સે વેસ્‍ટ ઈન્‍ડિઝ માટે ૯૩ ટેસ્‍ટ રમી જેમાં ૫૭.૭૮ની સરેરાશથી ૮૦૩૨ રન બનાવ્‍યા અને ૩૪.૦૩ ની સરેરાશથી ૨૩૫ વિકેટ લીધી. ૫,૦૦૦ થી વધુ રન બનાવનારા ક્રિકેટરોની યાદીમાં તે ટેસ્‍ટ ક્રિકેટમાં પાંચમા ક્રમે રહ્યા. જ્જ૧૯૫૩માં ૧૬ વર્ષની ઉંમરે બાર્બાડોસ ક્રિકેટ ટીમ માટે ફર્સ્‍ટ-ક્‍લાસ ડેબ્‍યૂ કર્યું હતું અને તે પછીના વર્ષે વેસ્‍ટ ઇન્‍ડીઝ માટે ટેસ્‍ટ ડેબ્‍યૂ કર્યું હતું. જ્જ૧૯૬૮માં ઇંગ્‍લેન્‍ડની કાઉન્‍ટી ક્રિકેટ દરમિયાન એક જ ઓવરમાં સતત છ છગ્‍ગા ફટકારી સર ગેરી સોબર્સે નવો ઇતિહાસ રચ્‍યો હતો. જ્જરમતગમત ઉપરાંત તેમને ગોલ્‍ફનો ખાસ શોખ હતો અને તેમણે ક્રિકેટ પર બાળસાહિત્‍ય પણ લખ્‍યું હતું.3:42 PM IST