તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Saturday, 17th January 2026
અમેરિકી રાજદૂતે ઈરાનને આપી કડક ચેતવણી: ટ્રમ્પ માત્ર વાતો નથી કરતા, સીધું એક્શન લે છે: જો ઈરાન વળતો હુમલો કરશે તો તેને છોડવામાં નહીં આવે તેવી અમેરિકાની સ્પષ્ટ વાત

આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકી રાજદૂતે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ચેતવણી આપવામાં નથી માનતા, પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં માને છે.
જો ઈરાન તરફથી અમેરિકન હિતો પર કોઈ પણ પ્રકારનો હુમલો કે જવાબી કાર્યવાહી કરવામાં આવશે, તો અમેરિકા તેનો જડબાતોડ જવાબ આપશે અને ઈરાનને છોડશે નહીં. આ નિવેદન બાદ ખાડી ક્ષેત્રમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
(1:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
