<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કહેર: હવામાન વિભાગે કોલ્ડ વેવનું એલર્ટ આપ્યું

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડતા હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે શીત લહેરનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના ઘણા રાજ્યો માટે કોલ્ડ વેવ એટલે કે શીત લહેરની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

 

(11:04 AM IST)