તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
બ્રિક્સ દેશો દ્વારા ડિજિટલ કરન્સીની પહેલ: મુખ્ય ઉદ્દેશ્ય બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્યો) વચ્ચે ક્રોસ બોર્ડર ટ્રેડ અને પેમેન્ટ સિસ્ટમ્સને ડોલર પરની નિર્ભરતા ઘટાડીને વધુ સરળ અને ઝડપી બનાવવાનો
આ ઉપરાંત સેબી દ્વારા ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ પ્રોવાઈડર્સના ગવર્નન્સને સુધારવા માટે 'સિગ્નિફિકન્ટ ઈન્ડાઈસીસ' માટે નવું નિયમનકારી માળખું પણ સૂચવવામાં આવ્યું

બ્રિક્સ દેશો દ્વારા ડિજિટલ કરન્સીની પહેલ: મુખ્ય ઉદ્દેશ્ય બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્યો) વચ્ચે ક્રોસ બોર્ડર ટ્રેડ અને પેમેન્ટ સિસ્ટમ્સને ડોલર પરની નિર્ભરતા ઘટાડીને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે.
બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને પ્રવાસન ચૂકવણીઓને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આરબીઆઈ એ બ્રિક્સ (બીઆરઆઈસીએસ) દેશોની ડિજિટલ કરન્સીને એકબીજા સાથે જોડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્યો) વચ્ચે ક્રોસ બોર્ડર ટ્રેડ અને પેમેન્ટ સિસ્ટમને ડોલર પરની નિર્ભરતા ઘટાડીને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત સેબી દ્વારા ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ પ્રોવાઈડર્સના ગવર્નન્સને સુધારવા માટે 'સિગ્નિફિકન્ટ ઈન્ડાઈસીસ' માટે નવું નિયમનકારી માળખું પણ સૂચવવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
