<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

કેન્‍દ્ર સરકારે અટલ પેન્‍શન યોજના લંબાવી

નવી દિલ્‍હી : લાખો ગરીબ અને અસંગઠીતક્ષેત્રના શ્રમિકોને નિવૃતિ બાદપણ દર મહિને પેન્‍શન મળતુ રહેશેઃ સરકારે અટલ પેન્‍શન યોજનાની મુદત ર૦૩૦-૩૧ સુધી લંબાવવાને મંજુરી આપીઃ કેન્‍દ્રીય કેબીનેટે લીધો નિર્ણય : જે શ્રમિકો પાસે નોકરી પછી પેન્‍શનની કોઇ જોગવાઇ નથી તેઓને ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને ૧૦૦૦ થી પ૦૦૦ રૂપીયા સુધીનુ ગેરેંટી વાળુ પેન્‍શન મળશે, આ પેન્‍શન તેમના દ્વારા કરવામાં આવેલા યોગદાન પર નિર્ભર કરશે.

(3:30 PM IST)