<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

તમે જેને ત્‍યાગી કહો છો, તે ભોગીનું વિપરીત રૂપ છે. ત્‍યાગી અને ભોગીમાં પાયાની દૃષ્ટિએ કોઈ ખાસ ફર્ક નથી. નિヘતિ, તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ઊભા છે. પરંતુ બન્નેની નજર એક જ વાત પ્રત્‍યે છે ભોગી ધન ઇચ્‍છે છે, જ્‍યારે ત્‍યાગી ધનથી ભયભીત હોય છે. વાસ્‍તવમાં તો ભયનો અર્થ જ એ થાય છે કે ラ તેનામાં ધનની ઇચ્‍છા હયાત છે. ભોગી કહે છેラધન નહીં મળે તો મરી જઈશ. ત્‍યાગી કહે છેラધન મારી સમક્ષ નહીં લાવતા, ધન તો ઝેર સમાન છે. 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:30 AM IST)