News of Friday, 23rd January 2026
ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કર

ઝારખંડના નવાડીહ રેલવે ક્રોસિગ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગોંડા-આસનસોલ એક્સપ્રેસ રેલ્વે ક્રોસિંગ પર એક ટ્રક સાથે અથડાઈ હતી. ક્રોસિંગનો ગેટ ખુલ્લો રહી જતાં ટ્રક પસાર થાય તે અગાઉ ટ્રેન તેની સાથે અથડાઇ હતી અને તે પલટી મારી ગઇ હતી. આમાં બે લોકોને ગંભીર ઇજા થઇ છે. આ અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
