<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

કાલુપુર સ્‍વામિનારાયણ મંદિરે ‘સમૈયા મહોત્‍સવ'માં અમિતભાઇ શાહે આરતીનો લાભ લીધો

રાજકોટ : તાજેતરમાં અમદાવાદ ખાતે સ્‍વામીનારાયણશ્રીની ‘શિક્ષાપત્રી'ના ર૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી સ્‍વામિનારાયણ મંદિર, કાલુપુર આયોજીત  ‘સમૈયો મહોત્‍સવ'માં કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્‍થિતિમાં હાજરી આપી હતી અને આરતીમાં જોડાયા હતા. આ પ્રસંગે તેમની સાથે રાજય કેબીનેટ મંત્રી શ્રી કાંતિભાઇ અમૃતીયા (મોરબી), પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો નજરે પડે છે. 

(3:44 PM IST)