<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

મહત્વના સમાચારો ફટાફટ વાંચી જાવ

* એનસીપી વિધાયક દળની આજે બપોરે મળી રહેલ બેઠકમાં આજે નિર્ણય લેવાશે, તે સાથે સાંજે સ્વ.અજીત દાદા પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રીના પદની શપથ લ્યે તેવી સંભાવના: દરમિયાન શરદ પવારે કહ્યું છે કે આ બાબતે અમને કોઈ જાણ કરવામાં આવી નથી.

* ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં ટી ટ્વેન્ટી મેચ રમાઈ રહ્યો છે 

* દિલ્હીમાં ભારત - આરબ રાષ્ટ્રના વિદેશ મંત્રીઓની મહત્વની બેઠક: 

* રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફરીદાબાદમાં સુરજ કુંડ મેળાનું ઉદઘાટન કરી રહેલ છે

 

(1:54 PM IST)