News of Sunday, 1st February 2026
જુઓ સમાચારો ઉડતી નજરે...

* સુપ્રસિદ્ધ ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના મુંબઈ ખાતે જુહુમાં આવેલા ઘરની બહાર મોડી રાત્રે ચાર રાઉન્ડ ફાયરિંગ થતા ગભરાટ સર્જાયો છે. કારણ બહાર આવ્યું નથી. પોલીસ મોટા પાયે ખડકી કરી દેવામાં આવી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે
* દિલ્હીથી સીધી શંઘાઈની હવાઈ સેવા આજથી એર ઇન્ડિયા શરૂ કરી રહી છે
* વડાપ્રધાન મોદી આજે ગુરુ રવિદાસ જયંતિ પર પંજાબના પ્રવાસે જઈ રહ્યા છે
* બજેટના દિવસે આજે ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹૫૦ સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો
લિકર, સ્ક્રેપ પર બે ટકાનો ટેક્સ
વાયદા સોદા પર
મરીન, લેધર અને ટેકસ્ટાઈલમાં ડ્યુટી ફી 1 ટકાથી વધારી 3 ટકા કરવામાં આવી
ન્યુક્લિયર પ્રોજેકટ માટે જરૂરી સામાન પર છૂટ
જૂતા અને બેટરી સસ્તા થશે
સોલરથી જોડાયેલી વસ્તુઓ સસ્તી થશે
કપડાં અને ચામડા ની નિકાસ સસ્તી
સીએનજી અને બાયોગેસ સસ્તા થશે
માઇક્રોવેવ, ઓવન સસ્તા થશે
મોટર અકસ્માત ક્લેમ માં વ્યાજ નહિ
કેન્સર સાથે જોડાયેલી 17 દવા સસ્તી થશે
નવા ઇન્કમટેક્સ નિયમો જાહેર થશે
એરક્રાફ્ટ ના નિર્માણ સાથે જોડાયેલી વસ્તુઓ સસ્તી
નાના કરદાતાઓ માટે ઇન્કમટેક્સ ભરવું સરળ બનશે
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
