ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Sunday, 1st February 2026
ઉદ્યોગ અને મેક ઈન ઈન્ડિયા: હવાઈ મુસાફરી ક્ષેત્રે ક્રાંતિ
ભારતમાં વિમાન ઉત્પાદનને વેગ આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો: સિવિલિયન એરક્રાફ્ટના પાર્ટ્સ બનાવવા માટેના મટીરીયલ પર ટેક્સ નાબૂદ

ભારતમાં વિમાન ઉત્પાદનને વેગ આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે દેશમાં જ સિવિલિયન એરક્રાફ્ટના પાર્ટ્સ સહેલાઈથી બની શકશે કારણ કે તેના કાચા માલ પરનો ટેક્સ હટાવી લેવાયો છે.
'મેક ઈન ઈન્ડિયા' મિશનને વધુ મજબૂત બનાવતા નાણામંત્રીએ જાહેરાત કરી છે કે હવે સિવિલિયન એરક્રાફ્ટ (નાગરિક વિમાનો) ના પાર્ટ્સ બનાવવા માટે જે મટીરીયલ (કાચો માલ) ઈમ્પોર્ટ કરવો પડે છે, તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. સરકારના આ નિર્ણયથી દેશમાં એવિએશન ઈન્ડસ્ટ્રીને મોટો વેગ મળશે અને વિમાનના સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન ભારત માં જ વધશે તેવી શક્યતા છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
