હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 1st February 2026
એગ્રી અને એફએમસીજી: ગામડું સમૃદ્ધ થશે તો એફએમસીજી ચાલશે: આઈટીસી અને કાવેરી સીડ્સ પર નજર રાખવા જેવી: નિષ્ણાતોની સલાહ

ખેડૂતોની લોન લિમિટ વધવાને કારણે અને તેલીબિયાં મિશનને કારણે ગ્રામીણ અર્થતંત્ર સુધરશે. આનો સીધો લાભ એફએમસીજી અને બિયારણ કંપનીઓને મળશે.
ગ્રામીણ ભારત પર સરકારે આ બજેટમાં વિશેષ ધ્યાન આપ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ૫ લાખ કરવાથી અને ઓઈલ સીડ્સ મિશનથી ખેડૂતોની આવક વધશે. આના કારણે ગ્રામીણ વિસ્તારમાં વપરાશ વધશે જેનો સીધો ફાયદો આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલીવર જેવી એફએમસીજી કંપનીઓને થશે. આ ઉપરાંત સારી ગુણવત્તાના બિયારણો પર ભાર મુકતા કાવેરી સીડ્સ અને યુપીએલ જેવી એગ્રો કેમિકલ કંપનીઓના શેર પણ આગામી સમયમાં સારો દેખાવ કરે તેવી શક્યતા છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
