<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનનાં વર્ષ ર૦૨૬-ર૭નું બજેટમાં નવી યોજનાઓ

- બજેટ વર્ષ ૨૦૨૬-૨૭ અગત્‍યનાં પ્રોજેક્‍ટ્‍સમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ise-1.com EWS-1 પ્રકારના ૧૧૭૦ આવાસો અને EWS-II MW ના ૨૦૦૬ આવાસોઃ રૂા. ૪૬૪.૩૯ કરોડ

- ૧૦ નંગ વેકયુમ સ્‍વીપીંગ મશીન ખરીદી રૂા.૧૦૦૦,

- સફારી પાર્ક એન્‍ટ્રન્‍સ પ્‍લાઝા માં ગાર્ડનીંગ/ બ્‍યુટીફીકેશનના  રૂા.૨૦૦

- ડ્રેનેજ પ્રોજેક્‍ટ અંતર્ગત નાના પોપટપરા પમ્‍પીંગ સ્‍ટેશનથી પોપટપરા MPS સુધી લાઈન નાખવાનું કામ રૂ.૧૦૦ કરોડ,

- પ૦ મી. ઉંચાઈ સુધીનું TTL (કનોબલ ગ્રેડર) ની ખરીદીના રૂા.૨૦૦ કરોડ,

- પબ્‍લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી સ્‍પોર્ટસ ફેસિલિટી વિકાસ (PPP) મોડલ

- શહેરમાં ગ્‍લો ગાર્ડન વિકસાવવાનું કામ રૂા.૨૦૧ કરોડ

- નવાં વિકસના રોડ પર સેન્‍ટ્રલ વર્જમાં નવાં સેન્‍ટ્રલ એલ.ઇ.ડી. લાઇટીંગના રૂા.૩૦૦,

- ફ્રિનેજ પ્રોજેક્‍ટ અંતર્ગત સીવર લાઈન ક્‍લીનીંગ માટે જેટીંગ મશીન / રીસાયકલર મશીન ખરીદ કરવાનું કામ રૂ. ૨૫૦ કરોડ

- વોટર મેનેજમેન્‍ટ યુનિટના વિવિધ સ્‍થળોએ વેકયૂમ સર્કિટ બ્રેકરનું SITC તથા સંબંધિત સિવિલ કામ રૂ. ૧૨૫ કરોડ

- ઈમેડીકેર (આરોગ્‍ય વ્‍યવસ્‍થાપન પ્રણાલી), નાકરાવાડી સાઈટ ખાતે ફેશ એમ. એસ.ડબગ્‍યુ, સહિત સેશિગેટેડ બાય પ્રોડક્‍ટ્‍સના પ્રોસેસિંગનું કામ

- સીસી એમ એસ સ્‍ટીફલાઇટ કંટ્રોલ,

-  ઘટેશ્વર ખાતે 15 MLD STP તથા પમ્‍પીંગ સ્‍ટેશન ફરતે કમ્‍પાઉન્‍ડ વોલ બનાવવાનું કામ રૂ.૧૮૦ કરોડ,આઇ-પે પ્રોજેકટ ૨.૦નાં

- રૂા. ૩૩૫૦ કરોડ, 3D GIS છબી અપડેટ રૂા.૩૦૦૦ કરોડ,

- જુના પુનીત પમ્‍પીંગ સ્‍ટેશન થી જુના વાવડી પમ્‍પીંગ સ્‍ટેશન સુધી ૬૦૦ MM ડાયામીટરની DI પાઈપલાઈન નાખવાનું કામ રૂા. ૩૦૦ કરોડ

- ૨૩ MLD નવા STP થી TTP પ્‍લાન્‍ટ સુધી ૫૦૦ MM ડાયામીટરની DI પાઈપલાઈન નાખવાનું કામ.

- આજી ડેમ પાસે ૩૫ એમ.એલ.ડી વોટર ટ્રીટમેંટ પ્‍લાન્‍ટ રૂ.૫૬૩૨ કરોડ તથા ન્‍યારી-૧ ડેમથી કણકોટ ચોકડી સુધી તથા પુનીતનગર ૮૦ ફુટ રોડ થી પુનીતનગર હેડ વર્કસ સુધી ૭૧૧ મીમી ડાયામીટરની MS 3LPE કોટેડ પાઈપલાઈન નાખવાનું કામ રૂા. ૩૦૦ કરોડનો  સમાવેશ થાય છે.

(2:49 PM IST)