<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૨૧

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ   મો. ૯૪ર૭ર પ૪ર૭૬

હકીકતમાં તો તમે છો કામી અને વાતો બ્રહ્મચર્યની કરી રહ્યા છો. તમે છો તો લોભી નાનુંમોટું દાન કરીને તમે તમારી જાતને છેતરી રહ્યા છો. લાખો કમાઈ લો છો અને બેラચાર હજારનું દાન કરો છો એ રીતે મહાદાની અને દાનવીર બનો છો. તમે છો તો અજ્ઞાની પરંતુ પોપટની જેમ શાસ્‍ત્રો કંઠસ્‍થ કરી લો છો અને માનો છો કે જ્ઞાની થઈ ગયા છો. આ રીતે તમે કોને છેતરી રહ્યા છો? આ છેતરામણી તમને ખૂબ મોંઘી પડશે. (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:12 AM IST)