<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

લખનૌમાં સુહેલદેવ આર્મીના કાર્યકરોએ યુજીસીના સમર્થનમાં વિધાનસભાનો ઘેરાવ કર્યો

વિરોધીઓએ ચેતવણી આપી હતી કે જો યુજીસી લાગુ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનશે.

લખનૌમાં સુહેલદેવ આર્મીના કાર્યકરોએ યુજીસીના સમર્થનમાં વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો .વિરોધ પ્રદર્શન દરમિયાન, તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને યુજીસીને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવાની માંગ કરી હતી વિરોધીઓએ ચેતવણી આપી હતી કે જો યુજીસી લાગુ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનશે.

(11:31 PM IST)