News of Monday, 9th February 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો૨૬

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬
જેમની પાસે ધન હોય છે તેઓ ધનનાં સ્વપ્નો નથી જોતા. ધનનાં સ્વપ્નો તો નિર્ધન જુએ છે. જેમની પાસે પદ છે તેઓ પદના સ્વપ્નો નથી જોતા. પદવિહોણા લોકો તેવાં સ્વપ્નો જુએ છે. જે તમારી પાસે નથી હોતું. તેનાં સ્વપ્નો આવે છે.
જેનો સ્વાદ ન લીધો હોય તેના માટેની આકાંક્ષા કાયમ રહે છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
