News of Tuesday, 10th February 2026
નરેન્દ્રભાઈ મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે

સંભવિત આગામી તા.28 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતમાં પ્રથમ સાણંદ ખાતે બનેલી સ્વદેશી સેમી કંડકટર ચીપ લોન્ચ કરવા ઞુજરાત આવશે.સત્તાવાર કાર્યક્રમની જાણ હવે થશે.(વિજય વસાણી-ઞાંધીનઞર)
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
