તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Wednesday, 18th February 2026
રાજયમાં 154 ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યા વધારતા વધુ નવા 50 આરોગ્ય રથ શરૂકરાશે : કુલ 260 કરોડની જોગવાઇ
શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતાં નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે

ગાંધીનગર :રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરતા જણાવ્યું, બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતાં નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાંકુલ 154 ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹260 કરોડની જોગવાઇ સૂચવું છું
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
