News of Wednesday, 18th February 2026
બજેટ પહેલા વિધાનસભા બહાર રાજકીય માહોલ ગરમાયો:કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન

ગાંધીનગર :રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. બજેટ પહેલા વિધાનસભા બહાર રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખેડૂતનું દેવું માફી, મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
