<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ગુજરાત ફિલ્‍મને પ્રોત્‍સાહન અપાશે

પોલીસ કર્મચારીઓ માટે ૪૪૪ આવાસ બનાવાશે : ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી ૩૦૦૦ જગ્‍યાઓ

ગાંધીનગર : ગૃહ વિભાગ માટે કુલ રૂ.૧૪૨૬૫ કરોડની જોગવાઇ કરાયેલ છે.

જ્જ પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦ હજાર ૪૪૪ રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં રૂ.૧૫૭૧ કરોડની જોગવાઇ.જ્જ રાજ્‍યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્‍ટેશન જેવા કુલ-૧૦૭ મકાનો બનાવવા રૂ.૧૩૬ કરોડની જોગવાઇ.

(4:47 PM IST)