<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

બજેટ બેગ લઇને નાણામંત્રી કનુભાઇ વિધાનસભામાં

નાણામંત્રી કનુભાઇ દેસાઇની ટીમ બજેટ

ગાંધીનગરઃ રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ આજે ગુજરાત વિધાનસભા ખાતે રાજય સરકારનું વર્ષ ર૦ર૬-ર૭નું અંદાજપત્ર રજૂ કરવા માટે વિધાનસભા આવી પહોંચ્‍યા તે વેળાની તસ્‍વીર. 

(4:48 PM IST)