News of Wednesday, 18th February 2026
Google IO 2026: મે મહિનામાં યોજાશે

નવી દિલ્હીઃ તા.૧૭: ટેક જાયન્ટ ગૂગલે તેના વર્ષના સૌથી મોટા ડેવલપર કોન્ફરન્સ, Google I/O 2026 ની તારીખો જાહેર કરી છે. આ મેગા ઇવેન્ટ 19 અને 20 મે, 2026 ના રોજ યોજાવાની છે. આ ઇવેન્ટ ફરી એકવાર કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂમાં શોરલાઇન એમ્ફીથિયેટર ખાતે યોજાશે, જ્યારે વિશ્વભરના દર્શકો io.google દ્વારા ઓનલાઈન પણ તેનો આનંદ માણી શકશે
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
