તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 19th February 2026
કેલિફોર્નિયામાં હિમ-પાતથી ભારે તબાહીઃ ૯ સ્કીઅર્સમાંથી ૮ ના મળતદેહ મળ્યાઃ એક હજુ પણ ગુમ

અમેરિકાના કેલિફોર્નિયામાં બરફવર્ષા અને હિમ-પાતથી ભારે તબાહી મચી ગઈ છે. બુધવારે જાહેર કરાયેલી સત્તાવાર પોલીસ માહિતી અનુસાર, તાહો પ્રદેશમાં કાસલ પીક પર થયેલા ભારે હિમ-પાત બાદ ગુમ થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા છે. બચાવ ટીમોએ તેમના મળતદેહ શોધી કાઢયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
