News of Saturday, 21st February 2026
કોંગ્રેસનું પહેલું ખેડૂત સંમેલન ભોપાલમાં યોજાશે: રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાજરી આપશે
ભોપાલમાં 24 ફેબ્રુઆરીએ, બીજું 7 માર્ચે યવતમાલમાં અને ત્રીજું શ્રીગંગાનગરમાં. સંમેલન યોજાશે

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના મુદ્દે એક્શન મોડમાં આવી છે, યુએસ ટ્રેડ ડીલનો જોરશોરથી વિરોધ કરશે ,કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભારત-અમેરિકા સોદા અંગે સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સરકારે આ સોદા પર શરણાગતિ સ્વીકારી લીધી છે. કોંગ્રેસ પ્રથમ તબક્કામાં ત્રણ ખેડૂત સંમેલનો યોજશે: પહેલું ભોપાલમાં 24 ફેબ્રુઆરીએ, બીજું 7 માર્ચે યવતમાલમાં અને ત્રીજું શ્રીગંગાનગરમાં. રાહુલ ગાંધી અને પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે આ સંમેલનોમાં હાજર રહેશે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
