News of Monday, 23rd February 2026
પોલીસ તંત્રની બસોના ૩ કિમી પહેલાથી ખડકલા

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નદીપટ્ટમાં અને ટાઉનપ્લાનીંગ રોડ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં કોઇ અનિચ્છીય ઘટના ન ઘટે તે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ર હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ પોલીસ જવાનોની બસો ઘટનાસ્થળ એટલે જંગલેશ્વર વિસ્તારથી ૩ કિમી. દુર ભકિતનગર સર્કલ પાસે પી એન્ડ ટી શેઠહાઇસ્કુલ પાસે બસોની કતારો જોવા મળી રહી છે.(તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
