<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ઓપરેશન જંગલેશ્વરઃ ૧ કિમી પહેલા રસ્‍તો બંધ કરી દેવાયો...

 

રાજકોટઃ આજે સવારથી મ્‍યુ.કોર્પોરેશન દ્વારા જંગલેશ્વરમાં ૧૨૦૦થી વધૂ મકાનો તોડી પાડવા દબાણ હટાવ ઓપરેશન હાથ ધરાયું છે. કોર્પોરેશન તથા પોલીસ તંત્ર દ્વારા ફુલપ્રુફ બંદોબસ્‍ત સાથે અને અનેક તૈયારી સાથે સવારથી બધુ તોડી પાડવા કાર્યવાહી શરૂ કરાઇ છે, તસ્‍વીર દેવપરા જતો ૮૦ ફુટનો રોડ છે, જે ઓપરેશન સંદર્ભે ૧ કિમી પહેલા આખો રસ્‍તો બંધ કરી દેવાયો તે નજરે પડે છે, ત્‍યાં રહેતા હતા તેને જ જવા દેવાયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:32 AM IST)