<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ   મો. ૯૪ર૭ર પ૪ર૭૬

મનુષ્‍ય એક રૂપિયા સુધ્‍ધાં માટે પણ ભયભીત થઈ શકે છે. ભયભીત થવા માટે વધુ કે ઓછા ધનનો સવાલ નથી. ભય હોય તો હજારો શંકા-કુશંકાઓ જન્‍મે છેઃ કયાંક આમ તો નહીં થાય ને, તેમ તો નહીં થાય ને...! કયાંક કોઈ ધન ચોરી તો નહીં જાય ને! ભય હોય તો મન કંપ્‍યા કરે છે. કંપન થાય તો પછી તેને અટકાવવાની વ્‍યવસ્‍થા પણ કરવી પડે છે. જેવો ભય ગયો કે બધાં કંપન સમાપ્‍ત થયા.

 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:42 AM IST)