<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ક્રિકેટ મેચમાં જય શાહ અને ગુગલના સીઇઓ સુંદર પિચાઇ ઉપસ્‍થિત

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ ર૩, આઈસીસી ચેરમેન જય શાહ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ આજે અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચેની આઈસીસી મેન્‍સ ટી-૨૦ વર્લ્‍ડ કપ સુપર ૮ મેચમાં હાજર રહ્યા હતા.પિચાઈ મેચ પૂર્વેની કાર્યવાહી દરમિયાન મેદાન પર પણ હાજર રહ્યા હતા.

ગૂગલની ફ્‌લેગશિપ સ્‍માર્ટફોન બ્રાન્‍ડ ગૂગલ પિક્‍સલ આ ટુર્નામેન્‍ટની અધિકળત પાર્ટનર છે, જે વૈશ્વિક ટેક્રોલોજી લીડર્સ અને આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ વચ્‍ચેના સહયોગને વધુ ઉજાગર કરે છે.

(1:54 PM IST)