<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

લોખંડી બંદોબસ્‍ત

રાજકોટ શહેરના ઇતિહાસનું સોૈથી મોટુ મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્‍તારમાં શરૂ કરવામાં આવ્‍યું છે. સુરક્ષાના ભાગરૂપે ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્‍કરી દળો તૈનાત કરવામાં આવ્‍યા છે. ડિમોલેશન કાર્યવાહી દરમ્‍યાન કોઇ અનિચ્‍છનીય ઘટના ન ઘટે તે માટે ફલેગમાર્ચ યોજાઇ હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:44 PM IST)