News of Monday, 23rd February 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો: 'મોટા નેતાઓની ફાઈલો અમારી પાસે છે, કરીશું ઘટસ્ફોટ', અજિત પવાર પ્લેન ક્રેશ મામલે રોહિત પવારનું સરકારને અલ્ટીમેટમ
બારામતી વિમાન દુર્ઘટનાના તપાસ રિપોર્ટમાં જો જરા પણ લીપાપોતી થઈ તો મોટા ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી નેતાઓના નામ જાહેર કરવાની ચીમકી; સળગેલા બ્લેક બોક્સની તસવીરો હોવાનો પણ દાવો

(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
