News of Tuesday, 24th February 2026
ઈક્વાડોરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના : ૭ના મોત

દક્ષિણ અમેરિકાના દેશ ઈક્વાડોરમાં ફરી એકવાર હિંસા ભભૂકી ઉઠી છે, જ્યાં એક અજાણ્યા બંદૂકધારી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.
ઈક્વાડોરના દરિયાકાંઠાના વિસ્તારમાં બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ ભીડવાળી જગ્યાએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ હુમલા પાછળ ડ્રગ કાર્ટેલ અને ગેંગ વોર હોવાની શંકા સેવવામાં આવી રહી છે. ઈક્વાડોરમાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
