<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ  ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ   મો. ૯૪ર૭ર પ૪ર૭૬

કોઈ વ્‍યક્‍તિ જ્‍યારે એમ કહે છે કે ラ હું એટલા માટે દુઃખી છું... કારણ કે મારી પાસે ધન નથી. જ્‍યારે ધન હશે ત્‍યારે સુખી થઈશ. તમે કઈ જાતના ભ્રમમાં જીવી રહ્યા છો? હજારો લોકો પાસે ધન છે, અને તેઓ સુખી નથી. તમે માનો છો કે તમારી પાસે ધન હશે તો તમે સુખી થઈ જશો!  હજારો લોકો પદ પર છે અને સુખી નથી. છતાં તમને તે વાત સમજાતી નથી. તમે તો કહો છોラહું જો તે પદ પર પહોંચીશ તો સુખી થઈ જઈશ. બીજા હજારો લોકો સુખી નથી થયા, તે સાથે મારે શું લેવાદેવા? મારું સુખી થવું નિヘતિ છે. હું અપવાદ છું. આ તમારી ભ્રાંતિ છે નહીં, કોઈ વ્‍યક્‍તિ અપવાદ નથી

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:41 AM IST)