<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

બિહારમા નીતિશ કુમાર બાદ નિત્‍યાનંદ રાય મુખ્‍યમંત્રી પદની રેસમાં સૌથી આગળ

બિહારના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત : નીતિશ કુમાર બાદ નિત્‍યાનંદ રાય મુખ્‍યમંત્રી પદની રેસમાં સૌથી આગળ : વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્‍દ્રીય ગૃહ રાજ્‍યમંત્રી નિત્‍યાનંદ રાયના નામની જોરદાર ચર્ચા : હાજીપુરથી ચાર વખત ધારાસભ્‍ય અને ઉજિયારપુરથી સાંસદ રહેલા રાય બિહારમાં ભાજપના નવા નેતૃત્વ તરીકે ઉભર્યા (ન્‍યુઝફર્સ્‍ટ).

(3:46 PM IST)