News of Friday, 6th March 2026
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા: એતિહાદ એરવેઝે અબુ ધાબીથી મર્યાદિત કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ આજથી ફરી શરૂ કરી
અખાતી દેશો અને વિશ્વના અન્ય ભાગો વચ્ચે હવાઈ સંપર્ક ધીમે ધીમે પૂર્વવત થવાની આશા બંધાઈ

યુએઈની અગ્રણી એરલાઇન એતિહાદે મુસાફરોની સુવિધા માટે અબુ ધાબીથી પોતાની મર્યાદિત કોમર્શિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનું શરૂ કર્યું છે.
હવાઈ મુસાફરો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) ની અગ્રણી એરલાઇન એતિહાદે આજથી અબુ ધાબીથી પોતાની મર્યાદિત કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ શરૂ કરી દીધી છે. વૈશ્વિક પ્રવાસીઓ અને ધંધાર્થીઓ માટે આ એક સકારાત્મક પગલું છે, જેનાથી અખાતી દેશો અને વિશ્વના અન્ય ભાગો વચ્ચે હવાઈ સંપર્ક ધીમે ધીમે પૂર્વવત થવાની આશા બંધાઈ છે
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
