News of Friday, 6th March 2026
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન આણંદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
મોદી સરકારમાં માંત્રીપદે રહી ચૂકેલા ગોવિંદભાઇ પરમારના નિધનથી ધેરો શોક છવાયો

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું દુઃખદ નિધન થયું છે, ગોવિંદભાઇ પરમારનું આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે તેઓના નિધનથી ધેરો શોક છવાયો છે વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા. તેમણે 95,639 મત મેળવ્યા હતા અને તેમના નજીકના હરીફ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જયંત પટેલને 26,717 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
આગાઝ તેઓ સૌપ્રથમ 2017 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કપિલાબેન ગોપાલસિંહ ચાવડાને 1,883 મતોના માર્જિનથી હરાવીને ધારાસભ્ય બન્યા હતા
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
