ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Thursday, 12th March 2026
આજના મહત્વના સમાચારો ઉડતી નજરે

* યુદ્ધની સ્થિતિમાં શિપિંગ કંપનીઓના ભાડા વધ્યાઃ ર હજારને બદલે પ હજાર ડોલર સુધી ચાર્જ પહોંચ્યો.
* દેશના ટોપ-૧૦ ગરમ શહેરોમાં ગુજરાતના ૮: રાજયના ૬૪ ટકા વિસ્તારમાં હીટવેવની અસરઃ રાજકોટ સૌથી વધુ ધગધગતું શહેર
* ઓમાનમાં તેલ ડેપો પર ઇરાનની ભીષણ ડ્રોન સ્ટ્રાઇકઃ ડેપોનું ઓપરેશન તાત્કાલીક અસરથી બંધઃ વૈશ્વિક ઉર્જા-શિપીંગ બજારમાં ચિંતા.
* જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા પર જીવલેણ હુમલોઃ લગ્ન સમારોહ દરમિયાન ઘટનાઃ નાયબ મુખ્યમંત્રી ચૌધરી પણ હતા હાજરઃ ફાયરીંગ કરનારને દબોચી લેવાયો.
*ગુજરાતમાં રાંધણ ગેસની અછતને કારણે હાલાકી, અનેક શહેરોમાં ગ્રાહકોની લાંબી કતારઃ અફવા ફેલાવનાર તથા કાળા બજારીઓ ઉપર કાર્યવાહીઃ હાલ ગેસની અછત ન હોવાનો સરકારનો દાવોઃ ઉત્પાદન વધારવા પ્રયાસ.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
