News of Saturday, 14th March 2026
પડોશી આરબ દેશો પર હુમલો કરવાનું ટાળે :યુદ્ધ વચ્ચે હમાસની ઈરાનને અપીલ
હમાસે પ્રાદેશિક દેશોને અપીલ કરી છે કે તેઓ સાથે મળીને આ સંઘર્ષ અટકાવે અને 'ભાઈચારાના સંબંધો' જાળવી રાખે

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે પેલેસ્ટાઈની સંગઠન હમાસનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હમાસે ઈરાનને વિનંતી કરી છે કે તે પડોશી આરબ દેશો પર હુમલો કરવાનું ટાળે. હમાસે સ્વીકાર્યું છે કે અમેરિકા અને ઈઝરાયેલના હુમલા સામે વળતો પ્રહાર કરવો એ ઈરાનનો આંતરરાષ્ટ્રીય અધિકાર છે. જોકે, હમાસે ભારપૂર્વક જણાવ્યું કે આ જંગમાં પડોશી દેશોને નિશાન ન બનાવવા જોઈએ. હમાસે પ્રાદેશિક દેશોને અપીલ કરી છે કે તેઓ સાથે મળીને આ સંઘર્ષ અટકાવે અને 'ભાઈચારાના સંબંધો' જાળવી રાખે
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
