<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૩૭

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ,   

 મો. ૯૪ર૭ર પ૪ર૭૬

વ્‍યક્‍તિ દુઃખથી બચવા માટે સંસારને પકડે છે ラ ધનને પકડે છે, મિત્રોને પકડે છે, પરિવારને પકડી રાખે છેઃ જેથી તે દુઃખથી બચી જાય. પરંતુ વાસ્‍તવમાં તે અનુભવે છે કે - આ બધી પકડથી દુઃખ જ પેદા થાય છે. તે પછી તે સંસારની વસ્‍તુ ઓનો, સંબંધોનો ત્‍યાગ કરવા લાગે   છે. પરંતુ આ ત્‍યાગ પાછળ પણ તળષ્‍ણા તો તે જ છે - દુઃખથી બચવું છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:19 AM IST)