News of Tuesday, 17th March 2026
સર બાદ એલપીજી મુદ્દે મમતા બેનર્જીના કેન્દ્ર પર પ્રહારો

કોઈપણ વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે, ભાજપ હંમેશા આક્રમક જોવા મળતી હોય છે. જે રાજ્યમાં સરકાર ન હોય ત્યાંના સીએમ પર વાક-પ્રહારો કરતી હોય છે. પરંતુ, પヘમિ બંગાળમાં જાણે બધું જ ઊંધુ થઈ રહ્યું છે. મમતા બેનર્જી છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર બન્યા છે. તેમણે સર બાદ એલપીજી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. કોલકાતાની તેમની રેલીમાં મોટી સંખ્યામાં ટીએમસી કાર્યકરો હાજર રહ્યાં હતાં
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
