News of Thursday, 19th March 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૩૮

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ,
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
મનુષ્ય ધન એકઠું કરતો જાય છે. તે માને છે કે - પ્રેમ કાલે કરીશ, આજે તો ધન એકઠું કરી લઉં. કાલે નિヘતિ થઈશ,પછી પ્રેમ કરીશ, પછી ગીત ગાઈશ, પછી વીણા વગાડીશ, પછી વિશ્રામ કરીશ. આજે તો ધન કમાઈ લઉં... પરંતુ આવતી કાલ પણ આજ થઈને આવશે. અને એ રીતે એક દિવસ મળત્યુ આવશે; આવતી કાલ કયારેય નહીં આવે. બાહ્ય જગતમાં ધનનાં અંબાર લાગી જશે અને અંતરમાં તમે નર્યા ભિખારી થઈ જશો. આ રીતે ધીરે ધીરે તમે પ્રેમ કરવાનું જ ભૂલી જશો
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
