News of Monday, 23rd March 2026
સતત બીજા દિવસે ભક્તોના ભારે ધસારો વચ્ચે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નોંધણી પ્રક્રિયા બંધ
શ્રાઇન બોર્ડને તમામ યાત્રા નોંધણી કેન્દ્રો અસ્થાયી રૂપે બંધ કરવાની ફરજ પડી

પવિત્ર ચૈત્ર નવરાત્ર દરમિયાન, માતા વૈષ્ણોદેવીના મંદિરે ભક્તોનો ભારે ધસારો ઉમટ્યો છે. દરેક જગ્યાએ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે શનિવારે સાંજે 4:45 વાગ્યા સુધીમાં, 41,000 યાત્રાળુઓ મંદિર માટે રવાના થઈ ગયા હતા, જેના કારણે શ્રાઇન બોર્ડને તમામ યાત્રા નોંધણી કેન્દ્રો અસ્થાયી રૂપે બંધ કરવાની ફરજ પડી હતી.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
