તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
બહેરીનમાં અમેરીકી લશ્કર થાણા ઉપર ઈરાનનો મિસાઈલ હુમલો : અબુધાબીમાં ઈરાનીયન બેલેસ્ટીક મિસાઈલને હવામાં તોડી પાડી : કાટમાળ નીચે પડતા ૫ ભારતીય નાગરીકોને ઈજા

ઈરાને આજે સાઉદી અરેબીયા પછી બહેરીનમાં અમેરીકી લશ્કરી થાણા ઉપર મિસાઈલ મારો કર્યો છે : આ હુમલાને પગલે જબરદસ્ત તંગદીલી પ્રસરી છે : જયારે અબુધાબીમાં ઈરાનીયન મિસાઈલનો કાટમાળ પડતા ૫ ભારતીય નાગરીકોને ઈજા થયાનું જાણવા મળે છે : અબુધાબીના સરકારી વર્તુળોએ જણાવ્યુ છે કે ઈરાન તરફથી ઝીકાયેલ બેલેસ્ટીક મિસાઈલને અધવચ્ચે તોડી નાખવામાં આવતા તેનો કાટમાળ નીચે પડતા ૫ ભારતીય નાગરીકોને ઈજા પહોંચી છે : બહેરીનમાં અમેરીકન ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગયેલ છે અને અમેરીકાના લશ્કરી મથક ઉપર ઈરાનના મિસાઈલો ત્રાટક્યા છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
