News of Monday, 30th March 2026
બિહારના રાજકરણમાં ફેરફાર :રાજ્યસભામાં ચૂંટાતા નીતિશ કુમારે MLC અને નીતિન નવીનનું MLA પદ પરથી રાજીનામું
બંને દિગજ્જ નેતાઓની રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાઈ આવતા રાજ્ય સ્તરના પદો પરથી મુક્ત થવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી :ભાજપના નેતા નીતિન નવીને ધારાસભ્ય પદેથી પોતાના રાજીનામાં સોંપી દીધા છે. આ બંને દિગ્ગજ નેતાઓની તાજેતરમાં જ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના સાંસદ તરીકે વરણી કરવામાં આવી છે, જેના કારણે તેમણે રાજ્ય સ્તરના પદો પરથી મુક્ત થવાનો નિર્ણય લીધો છે. નીતિશ કુમારે વિધિવત રીતે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સુપરત કર્યું હતું. આ ફેરફારને પગલે હવે બંને નેતાઓ રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે, જ્યારે તેમના ખાલી પડેલા સ્થાનો પર આગામી સમયમાં નવી નિમણૂકો અથવા પેટાચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
