News of Tuesday, 31st March 2026
ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી ચૂંટણી પંચ કાર્યાલય પહોંચ્યા : કહ્યું -બંગાળમાં મત કબજે કરવાનું કાવતરું ઘડાયું
તેમણે અગાઉ ચૂંટણીમાં ગોટાળાનું કાવતરું ઘડ્યાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, "ચોરીનો ખુલાસો થયો છે. મેં એક વીડિયો ટ્વીટ કર્યો હતો

નવી દિલ્હી :અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને સંસદ સભ્ય અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્ય કાર્યકારી અધિકારી મનોજ અગ્રવાલને મળવા માટે ચૂંટણી પંચ કાર્યાલય પહોંચ્યા. તેમણે અગાઉ ચૂંટણીમાં ગોટાળાનું કાવતરું ઘડ્યાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, "ચોરીનો ખુલાસો થયો છે. મેં એક વીડિયો ટ્વીટ કર્યો હતો. તેમાં સ્પષ્ટપણે સીઈઓની ઓફિસ ફોર્મ-6 બોક્સથી ભરેલી દેખાય છે. આ ચોરી ધોળા દિવસે પકડાઈ હતી. તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ એ જ રીતે જીત્યા હતા. તેમણે દિલ્હીમાં પણ એ જ રીતે મત ચોરી લીધા હતા. હવે તેઓ બંગાળમાં પણ મ
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
